આ સ્મોલકેપ્સ શેર્સ તગડી કમાણીની શક્યતા મ્યુચ્યુઅલ ફંડ્સ તો ખરીદવા તૂટી પડયાMutual Fund’s new favorite Small cap stocks: શેરબજારમાં દરેક રોકાણકારો એવું વિચારતા હોય છે કે તેમના હાથમાં એવા શેર લાગી જાય જેમાં તગડી કમાણી કરી શકો. જોકે ઘણીવાર આવા શેર વિશે ત્યારે જ ખબર પડે છે જ્યારે તે ખૂબ જ વધારે વધી ચૂક્યા હોય છે. તેવામાં આજે અમે તમારા માટે એવા સ્મોલ કેપ્સ શેરનું લિસ્ટ લઈ આવ્યા છે જે હાલમાં જ મ્યુચ્યુઅલ ફંડ્સ મેનેજર્સના ફેવરિટ લિસ્ટમાં સામેલ થયા છે અને તમે પણ આ સેર્સમાં રોકાણ કરીને તગડી કમાણી કરી શકો છો.Source link

Leave a Comment