એક સાથે 15 સિગારેટ પી ગયો શખ્સ, વીડિયો વાયરલ થયોViral Video: અત્યારે હાલ તો વીડિયોમાં દેખાઈ રહેલો શખ્સ ધુમ્રપાનને શાહીદ કપૂરથી એક કે બે કદમ નહી પરંતુ બહુ જ આગળ વધારતો નજરે પડી રહ્યો છે. જ્યાં ફિલ્મ કબીર સિંહમાં શાહીદ કપૂર એક સાથે બે સિગારેટ પીવે છે. ત્યાં આ વીડિયોમાં દેખાઈ રહેલો શખ્સ એક હાથમાં એક સાથે 15 સિગારેટ પીતો દેખાઈ રહ્યો છે.Source link

Leave a Comment