તમારા આઈફોનમાં IOS 16 કઇ રીતે ઇન્સ્ટોલ કરશો ?


એપલ કંપનીએ તેની
ઓપરેટિંગ સિસ્ટમ આઇઓએસનું નવું વર્ઝન આઇઓએસ ૧૬છેવટે લોન્ચ કરી દીધું છે. આમ તો આ
નવું વર્ઝન ઇન્સ્ટોલ કરી શકાય તેવા આઇફોનનું લિસ્ટ બહુ લાંબું છે
, સાદી વાત એટલી કે
તમારી પાસે આઇફોન૮ કે ત્યાર પછીનો આઇફોન હોય તો તમે તેમાં આ વર્ઝનનો લાભ લઈ શકો
છો. એ માટે ફોનના સેટિંગ્સમાં જનરલ પર ટેપ કરો અને તેમાં
‘સોફ્ટવેર અપડેટ’ પર ક્લિક કરો. એ સમયે
ફોનમાં પૂરતી બેટરી હોવાની ખાતરી કરી લેશો. આઇઓએસના નવા વર્ઝનમાં તેના
લોકસ્ક્રીનને ખાસ્સો બદલી નાખવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે પણ વર્ઝન અપડેટ કરી
લેવું સારું!



Source link

Leave a Comment