તાઇવાનમાં ભૂકંપે વેરી તારાજી, બિલ્ડિંગ – પુલ જમીનદોસ્ત; જુઓ તસવીરોમાંPhotos of Taiwan Earthquake: તાઇવાનમાં રવિવારે જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દુર્ઘટનાને પગલે એક બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે અને તેના કાટમાળમાં ત્રણ જેટલા લોકો દબાઈ ગયા છે. ભૂકંપને કારણે એક સ્ટેશન પર ટ્રેનના કેટલાંક ડબ્બા પણ ટ્રેક પરથી ઉતરી ગયા છે. ઉલ્લેખનીય છે કે, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 આંકવામાં આવી છે. શનિવારે આ દ્વીપદેશના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં અનુભવાયેલા આંચકાઓ કરતાં સૌથી વધુ શક્તિશાળી છે.Source link

Leave a Comment