ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બે દિવસનું ચોમાનું સત્ર રાખવામાં આવ્યું છે. જેમાં આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં આવતા પહેલા જ વિરોધ શરૂ કરી દીધો હતો. આ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં જઇને પણ વેલમાં આવીને વિરોધ કર્યો હતો. જેના કારણે વેલમાં આવેલા કોંગ્રેસના ધારાસભ્યો આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
(આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે, આપ અમારી સાથે જોડાયેલા રહો)
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર