Photos: ટાઈટ શિમરી ગાઉનમાં મલાઈકાએ બોલ્ડનેસનો કહેર વરસાવ્યો, જુઓ ફોટોઝ


48 વર્ષની મલાઈકા અરોરા કેમેરાની સામે એકદમ હોટ અને બોલ્ડ પોઝ આપતી હોય છે. તેના ફોટોઝ પણ ઝડપથી વાયરલ થઈ જાય છે. ક્યારેક એક્ટ્રેસ રિવિલિંગ ડ્રેસ પહેરીને કહેર વરસાવે છે તો ક્યારેક હદથી વધારે બોલ્ડ પોઝ આપે છે કે તસવીરો જોઈ ફેન્સ તેના દિવાના થઈ જાય છે. આ વખતે મલાઈકા અરોરાએ આ વખતે એવો ડ્રેસ પહેર્યો છે જેના ફોટો જોઈ તમે પણ તેના દિવાના થઈ જશો.Source link

Leave a Comment