PM Modi Birthday: નરેન્દ્ર મોદીએ સેનામાં આપવી હતી સેવા, આ કારણે ન થઈ શક્યા સામેલ



PM Modi Birthday: Narendramodi.in વેબસાઇટ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનામાં જોડાવા માંગતા હતા. તેઓને જામનગરમાં આવેલી સૈનિક સ્કૂલમાં ભણવું પણ હતું, પરંતુ પૈસાના અભાવે તે કરી શક્યા નહીં.



Source link

Leave a Comment