Surya Gochr 2022 17 September planetary change sun transit will change these zodiac sign luck


Grah Gochar in 2022: કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય પુરીનાં જ્યોતિષાચાર્ય ડૉ ગણે મિશ્રા જણાવે છે કે, ગ્રહોનાં રાજા સૂર્ય દેવનું મહત્વ ખૂબ જ છે. માનવામાં આવે છે કે સૂર્ય ગોચરથી ઘણી રાશિઓ પર પ્રભાવ પડે છે. આજે 17 સપ્ટેમ્બરે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ થઇ ગયો છે. સવારે 7.35 વાગ્યે આ ગોચર થઇ ગયું છે. જ્યોતિષ અનુસાર આ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકવાનું છે. સૂર્ય ગોચરથી કેટલીક રાશિના જાતકોને શુભ પરિણામ મળે છે તો કેટલીક રાશિના જાતકોને અશુભ ફળ મળે છે. આવો જાણીએ આ રાશિ પરિવર્તનથી કઈ રાશિઓના જાતકોનું ભાગ્ય ચમકવાનું છે.Source link

Leave a Comment