એક્ટ્રેસે લખ્યું હતું કે, ‘તું અહીં ભીખ માંગવા કેમ આવ્યો છે. શકલ સારી નથી તો એટલિસ્ટ વાત તો સારી કરો. અને હિંમત છે તો, સામે આવીને વાત કરો. ત્યારે હું તને આનો આકરો જવાબ આપીશ.’ તે વધુમાં લખે છે કે, ‘વિચાર્યું તને બ્લોક કરતાં પહેલાં સારી રીતે સમજાવી દઉ.. ચલ નીકળ અહીંયાથી.’