Trending Viral videos of Monkey pandit Ajab Gajab news rv


Ajab Gajab Viral Videos: ઇન્ટરનેટની દુનિયામાં આપણી સામે દરરોજ અજીબો-ગરીબ વસ્તુઓ સામે આવતી હોય છે જેને જોઈને આપણે આપણું હાસ્ય રોકી શકતા નથી. વાયરલ વિડિયોઝ (Comedy Viral Videos) ની દુનિયામાં રોજ નવા નવા દેશ-વિદેશમાંથી અલગ અલગ પ્રકારના વિડિયોઝ આવતા રહે છે. અમુક વિડીયો આપણેને ઊંડી આચરજમાં મૂકી દે છે તો અમુક વિડિયોઝ તો આપણેને હસવીને લોટ પોત કરી દે છે. આજે અહી તમારી સામે એવા જ રમૂજી વાયરલ વિડિયોઝ લઈ આવ્યા છીએ કે જેને જોઈને તમે પોતાની હસીને રોકી નહીં શકો. તો ચાલો જોઈએ આ Comedy Viral Videosભંડારામાં રસોઈ કેવી રીતે બને છે તે તમે અનેકવાર જોયું હશે, પણ અમે તમને બતાવીશું કે કેવા સાધનનો ઉપયોગ કરી મધ્યપ્રદેશના એક ભંડારામાં રસોઈ બનાવવામાં આવે છે. ચાલો જોઈએ આ વાયરલ વીડિયો

દૂરથી દેખાતા બુલડોઝર, કોંક્રિટ માટેનું મિક્ષર મશીન, કામમા મશગૂલ દેખાતા લોકો, આ દ્રશ્યો જોઈને આપણને કદાચ તેવું લાગશે હશે કે અહી જોરદાર કામ ચાલે છે. પરંતુ થોડા નજીક જઈને જોઈશું તો ખ્યાલ આવશે કે અહી તો ઈમારત નહી પણ રસોઈ બની રહી છે. અંહી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. અને ભંડારા માટે રસોઈ બનાવવામાં આવી રહ છે. અને તે પણ બુલડોઝર અને કોંક્રિટ મિક્ષર મશીનની મદદથી. જેમાં અનેક કિલો પૈાઆ અને સોઝી મિલાવીને નાસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. અને તે પણ મિક્ષર મશીનની અંદર. આવો ભંડારો અને આવો નાસ્તો કદાચ તમે કયાંય જોયો નહી હોય પણ મિક્ષર મશીનમાં બનેલો નાસ્તો કેવો હશે તે હવે ના પૂછતાં, જુઓ વિડીયો

Published by:Rahul Vegda

First published:

Source link

Leave a Comment