ગુજરાતના રણસંગ્રામમાં ઓવૈસી ફેક્ટરનું ગણિત, AIMIM એ 65 બેઠકો જીતવાનો દાવો કર્યોGujarat Politics: ઓવૈસીની પાર્ટી AIMIMની સીધી નજર ગુજરાતમાં મુસ્લિમ વોટબેંક પર છે. ગુજરાતના 3 જિલ્લા કચ્છ, ભરૂચ, અરવલ્લી અને અમદાવાદ એવાં છે, જ્યાં મુસ્લિમ વસતિ નોંધપાત્ર છે. ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 47 બેઠકો એવી છે, જ્યાં મુસ્લિમ મતદારોનું પ્રમાણ 10થી 30 ટકા અને કેટલીક બેઠક પર એથી પણ વધારે છે.Source link

Leave a Comment