8 વર્ષનું બાળક પાણીથી છલોછલ ઊંડા ખાડામાં પડ્યો, ભારે જહેમત બાદ મૃતદેહ મળ્યોPanchmahal: પંચમહાલથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ખાડામાંથી પડેલા બાળકનું મોત થયું છે. હાલ તેના મૃતદેહને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો છે.Source link

Leave a Comment