<br />IAS Kavitha Ramu Dance: કવિતા રામૂએ માત્ર ચાર વર્ષની ઉંમરથી ડાન્સ શીખવાનું શરૂ કર્યુ હતું. તેમણે ગુરુ નીલા પાસેથી ભરતનાટ્યમની મુખ્ય બાબતો શીખી હતી. પછી ડાન્સ એ તેનો શોખ બની ગયો હતો. આઈએએસ કવિતા રામૂ નાગરિક સેવાની તે પસંદીદા ઓફિસરમાની એક છે, જેણે પોતાની કળા માટે પણ સમર્પણ આપ્યુ. તે એક શાનદાર ભરતનાટ્યમ નૃત્યાંગના છે. (ફાઈવ તસવીર)