આ પણ વાંચોઃ 2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે
કુલ 20000 જગ્યાઓ પર ભરતી કરાશે
આ ઉપરાંત ઉમેદવાર સીધા જ આ લિંક https://ssc.nic.in/ પર ક્લિક કરીને આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક SSC CGL Recruitment 2022 Notification PDF દ્વારા સત્તાવાર સૂચનાઓ મેળવી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 20000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
SSC CGL Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ
ઓનલાઈન અરજી કરવા માટે શરૂઆતની તારીખ- 17 સપ્ટેમ્બર
એનલાઈન અરજી કરવા માટે છેલ્લી તારીખ- 8 ઓક્ટોબર
SSC CGL Recruitment 2022 માટે જગ્યાઓનું વિતરણ
કુલ પદોની સંખ્યા- લગભગ 20000 પોસ્ટ
SSC CGL Recruitment 2022 માટે યોગ્યતાના માપદંડ
ઉમેદવારો પાસે સત્તાવાર સૂચનામાં આપેલ તમામ યોગ્યતા હોવી જરૂરી છે.
આ પણ વાંચોઃ 10 પાસ યુવાનો માટે ગૃહ વિભાગમાં બમ્પર ભરતી, વહેલી તકે અરજી કરો; પગાર 55,000થી વધારે
SSC CGL Recruitment 2022 માટે વય મર્યાદા
ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 32 વર્ષની વચ્ચે હોવી જોઈએ
SSC CGL Recruitment 2022 માટે પગાર
ઉમેદવારોને પગારના રૂપમાં 47600થી 151100 રૂપિયા ચૂકવવામાં આવશે.
SSC CGL Recruitment 2022 માટે પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ટિયર 1 અને ટિયર 2 પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર