SSC CGL Sarkari Naukri recruitment2022


નવી દિલ્હીઃ ભારત સરકારના આ વિભાગોમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. આ માટે સ્ટાફ સિલેક્શન કમિશને કેટલાય મંત્રાલયો\વિભાગો\સંગઠનોમાં ખાલી પડેલી જગ્યાઓને ભરવા માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવાર જે આ હોદ્દાઓ માટે અરજી કરવા માંગે છે, તે SSC ની માન્ય વેબસાઈટ ssc.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ પદો માટે અરજી પ્રક્રિઆ શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ 2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે

કુલ 20000 જગ્યાઓ પર ભરતી કરાશે

આ ઉપરાંત ઉમેદવાર સીધા જ આ લિંક https://ssc.nic.in/ પર ક્લિક કરીને આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક SSC CGL Recruitment 2022 Notification PDF દ્વારા સત્તાવાર સૂચનાઓ મેળવી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 20000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

SSC CGL Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ

ઓનલાઈન અરજી કરવા માટે શરૂઆતની તારીખ- 17 સપ્ટેમ્બર

એનલાઈન અરજી કરવા માટે છેલ્લી તારીખ- 8 ઓક્ટોબર

SSC CGL Recruitment 2022 માટે જગ્યાઓનું વિતરણ

કુલ પદોની સંખ્યા- લગભગ 20000 પોસ્ટ

SSC CGL Recruitment 2022 માટે યોગ્યતાના માપદંડ

ઉમેદવારો પાસે સત્તાવાર સૂચનામાં આપેલ તમામ યોગ્યતા હોવી જરૂરી છે.

આ પણ વાંચોઃ 10 પાસ યુવાનો માટે ગૃહ વિભાગમાં બમ્પર ભરતી, વહેલી તકે અરજી કરો; પગાર 55,000થી વધારે

SSC CGL Recruitment 2022 માટે વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 32 વર્ષની વચ્ચે હોવી જોઈએ

SSC CGL Recruitment 2022 માટે પગાર

ઉમેદવારોને પગારના રૂપમાં 47600થી 151100 રૂપિયા ચૂકવવામાં આવશે.

SSC CGL Recruitment 2022 માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી ટિયર 1 અને ટિયર 2 પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે

Published by:Sahil Vaniya

First published:

Tags: Governmet Jobs, Recruitment 2022, Sarkari Naukri 2022



Source link

Leave a Comment