T20 વર્લ્ડ કપમાં સ્થાન ના મળતા ભારતીય ખેલાડીનું છલકાયું દર્દ, સોશિયલ મીડિયા પર કરી ઈમોશનલ



Ravi Bishnoi gets Emotional : એશિયા કપ માટે ભારતીય ટીમમાં યુવા લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેને આશા હતી કે તેને T20 વર્લ્ડ કપમાં પણ રમવાની તક મળશે, પરંતુ એવું થયું નહીં. બિશ્નોઈએ 20 સપ્ટેમ્બર (મંગળવાર)ના રોજ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી.



Source link

Leave a Comment